આકાશમાંથી 2000 કરોડના સોના-ચાંદીનો વરસાદ થયો… વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ વિડીયો…

જ્યારે પ્લેન રનવે ઉપરથી પસાર થઈ ચૂક્યું ત્યારે જાણવા મળ્યું કે પ્લેનની પાછળના દરવાજાનું હેન્ડલ કે જે થોડું ઢીલું થઈ ગયું હતું જેના કારણે ઉડાન ભરતા સમયે દરવાજાનું હેન્ડલ આપમેળે ખુલી ગયું હતું. જેના કારણે પ્લેનમાં રાખેલ સોના અને ચાંદી જેવી કીમતી વસ્તુઓ રનવે ઉપર જાણે કે આકાશમાંથી વરસાદ વરસતો હોય તેવી રીતે વર્ષી રહ્યું હતું.

ઉડાન ભરી ચૂક્યો હોવાને કારણે પ્લેનને અધવચ્ચે રોકી શકાય તેમ ન હતું, પરંતુ આ ઘટના બાદ પ્લેનમાંથી પડી ગયેલી સોનાની 172 જે પરત મેળવવામાં આવી હતી. જેનું વજન ત્રણ ટન થી પણ વધારે હતું, આ આખા ખજાના ની કિંમત અંદાજે 265 મિલિયન પાઉન્ડ હતી.

જે ભારતીય મુદ્રામાં બદલવામાં આવે તો તેની કિંમત 2000 કરોડથી પણ વધારે થાય છે. જ્યારે પ્લેન રનવે ઉપરથી પસાર થઈ ચૂક્યું ત્યારે જાણવા મળ્યું કે પ્લેનની પાછળના દરવાજાનું હેન્ડલ કે જે થોડું ઢીલું થઈ ગયું હતું જેના કારણે ઉડાન ભરતા સમયે દરવાજાનું હેન્ડલ આપમેળે ખુલી ગયું હતું.

જેના કારણે પ્લેનમાં રાખેલ સોના અને ચાંદી જેવી કીમતી વસ્તુઓ રનવે ઉપર જાણે કે આકાશમાંથી વરસાદ વરસતો હોય તેવી રીતે વર્ષી રહ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પ્લેનને 12 કિલોમીટર દૂર એક ગામડામાં તાત્કાલિક લેન્ડિંગ માટે ઉતારવામાં આવ્યું હતું. પ્લેન ઉડાન ભરી ચૂક્યો હોવાને કારણે પ્લેનને અધવચ્ચે રોકી શકાય તેમ ન હતું,

પરંતુ આ ઘટના બાદ પ્લેનમાંથી પડી ગયેલી સોનાની 172 જે પરત મેળવવામાં આવી હતી. જેનું વજન ત્રણ ટન થી પણ વધારે હતું, આ આખા ખજાના ની કિંમત અંદાજે 265 મિલિયન પાઉન્ડ હતી. જે ભારતીય મુદ્રામાં બદલવામાં આવે તો તેની કિંમત 2000 કરોડથી પણ વધારે થાય છે.

આમ આ ઘટના બનતા આજુબાજુમાં જોવા વાળા લોકો પણ આશ્ચર્યચકિતમાં પડી ગયા હતા. એરપોર્ટ ઉપર નો રન-વે સોનાની ઈંટોથી ખૂબ જ ચમકી ઉઠ્યો હતો, આમ આ ઘટના બનતા આ ઘટનાનો વિડીયો જોઈને લોકો પણ ચકિત રહી ગયા છે અને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*