હાલમાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. મિત્રો ઓસ્ટ્રેલિયાના પર્થમાં કાર ક્રેસ થઈ જવાથી ઘટનામાં ભુજ તાલુકાના નારણપર અને કોડકી ગામની બે યુવતીઓના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રવિવારના રોજ ઓસ્ટ્રેલિયાના પર્થના ઉત્તર પૂર્વમાં આ ઘટના બની હતી.
આ ઘટનામાં કાર ક્રેઝ થઈ જવાના કારણે ભુજ તાલુકાના કોડકી ગામની નિધી લાલજીભાઈ હિરાણી અને નારાયણપર ગામની રુક્ષ્મી પ્રેમજીભાઈ વાઘાજીયાણીનું કરવાનું મૃત્યુની બાજુ હતું. બંને યુવતીઓ પર્થમાં રહે છે. મળતી માહિતી અનુસાર બંનેની ઉંમર 20 વર્ષની છે. બંને નર્સિંગનો અભ્યાસ કરવા માટે કચ્છની ઓસ્ટ્રેલિયાના પથમાં ગઈ હતી.
બંનેના મૃત્યુ થતાં બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રવિવારના રોજ સવારે લગભગ 6.40 વાગ્યાની આસપાસ બંને સફેદ ટોયોટા કોરોલામાં જતી હતી. આ દરમિયાન રસ્તામાં વળાંક આવ્યો અને અચાનક જ પાણી ભરેલા તળાવમાં તેમની કાર ખાબકી ગઈ હતી.
ત્યાં આસપાસ ઉભેલા કેટલાક સ્થાનિક લોકો બંને યુવતી ની મદદ માટે આવ્યા પરંતુ તે પહેલા તો બંનેના ઘટના સ્થળે મૃત્યુની પછી આ હતા. ત્યાં ઉભેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, આ સમગ્ર ઘટના બની ત્યારે યુવતીઓ કારની બારે તોડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેમનાથી બારી ખુલ્લી નહીં અને બારી તૂટી પણ નહીં.
મળતી માહિતી અનુસાર આસપાસ ઉભેલા લોકોને કરતા આવડતું ન હતું તેથી કોઈ પણ પાણીમાં કૂદીયું નહીં. પરંતુ એક વ્યક્તિને ત્યાં તરતા આવડતું હતું. તે તળાવમાં યુવતીને બચાવવા માટે પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે કલાકો બાદ બંને યુવતીના મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. પટેલચોવીસીના ગામની બે યુવતીઓના મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment