યુટ્યુબ પર સુસાઈડ કરવાની રીત જોઈને, 17 વર્ષના વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… મરતા પહેલા ઈન્સ્ટાગ્રામ પર “ગુડબાય વલ્ડ…”

હાલમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રવિવારના રોજ રાત્રિના સમયે એક માત્ર 17 વર્ષના વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. વિદ્યાર્થીનું મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું. સુસાઇડ કરતા પહેલા તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગુડ બાય લખ્યું હતું. આ ઉપરાંત તેને youtube પર સોસાયટી કેવી રીતે કરાય તે માટે પણ સર્ચ કર્યું હતું.

यह फोटो सनीश की है। जिसने आत्महत्या कर ली है।

આ ઘટના બનતા જ મૃતક વિદ્યાર્થીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને કબજે લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના ઉત્તરપ્રદેશના સોનભદ્રા માંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો રવિવારના રોજ મોટી રાત્રે સનીશ નામના વિદ્યાર્થીએ પોતાના રૂમમાં સીલીંગ ફેન સાથે લટકીને સુસાઇડ કરી લીધું હતું.

इंस्टाग्राम पर 'गुडबाय वर्ल्ड' भी लिखा था।

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વિદ્યાર્થીએ સુસાઇડ કરતા પહેલા youtube પર સોસાયટી કેવી રીતે કરવું તેની પદ્ધતિ સર્ચ કરી હતી. ત્યારબાદ તેને ઈન્સ્ટાગ્રામ પર ગુડ બાય વર્લ્ડ લખ્યું હતું અને પછી સુસાઇડ કરી લીધું હતું. સનિશે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.

यह सनीश का इंस्टाग्राम एकाउंट है। जिसमें उसने गुडबाय वर्ल्ड का स्टेटस लगाया था।

પિતા પોતાની દીકરા ની બધી ઈચ્છા પૂરી કરતા હતા. થોડાક સમય પહેલા જ દીકરાના કહેવા પ્રમાણે પિતાએ તેનો રૂમ પણ નવો બનાવી આપ્યો હતો. રવિવારના રોજ દીકરો પોતાના પિતાની દુકાને ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ તેને પોતાની માતાને ચા બનાવવાનું કીધું હતું. ત્યારે દીકરો બધા સાથે ખૂબ જ સામાન્ય વાત કરતો હતો. ત્યાર પછી તે બજારમાં ગયો હતો અને ત્યાંથી એક દોરડું લાવીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો.

ત્યારે પરિવારના સભ્યોને એવું લાગ્યું કે દીકરો વાંચતો હશે કે દરરોજની જેમ સૂઈ ગયો હશે. પરંતુ ઘણો બધો સમય થઈ ગયો છતાં પણ દીકરાએ દરવાજો ખોલ્યો નહીં એટલે પરિવારના સભ્યોને શંકા ગઈ હતી. પછી પરિવારના સભ્યોએ રૂમનો દરવાજો તોડ્યો હતો અને અંદર જઈને જોયું ત્યારે દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. દીકરાનું મૃતદેહ જોઈને માતા-પિતાને ભારે આઘાત લાગ્યો હતો અને તેમને હૈયાફાટ રૂદન કર્યું હતું.

ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દીકરાએ સુસાઇડ કરતા પહેલા youtube પર સુસાઇડ કેવી રીતે કરવું તે માટે સર્ચ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*