મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડ્યા હશો અને ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક હચમચાવી દેનારો વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે વાયરલ વિડીયો સાઉદી અરેબિયાનો છે. અહીં મક્કા સ્થિત ઐતિહાસિક અને ખૂબ જ સુંદર “કલોક ટાવર” પર વીજળી પડવાના દ્રશ્યો નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. તમે વીજળી પડવાનું આવો વિડીયો ક્યારેય પણ નહીં જોયો હોય.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને દૂર કલોલ ટાવર દેખાઈ રહ્યો છે. ત્યારે આકાશમાંથી કલોલ ટાવર ઉપર વીજળી પડતી જોવા મળે છે. વીજળીનો કડાકો એટલો જોરદાર હતો કે સમગ્ર વિસ્તારમાં થોડીક વાર માટે એક પ્રકાશ ફેલાઈ ગયો હતો.
આ અનોખા અને અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ટ્વીટર પર @mhlhamh નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે.
આ વિડીયો અત્યાર સુધીમાં 13,00,000 થી પણ વધારે લોકો એ જોયો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આવો વિડીયો પહેલા ક્યારેય પણ નથી જોયો. આ વિડીયો હાલમાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
قبل قليل صاعقة تضرب #برج_الساعة مع #أمطار_مكة جعلها الله صيبا نافعا للبلاد والعباد #مكه_الان pic.twitter.com/y9ZziH2dn3
— الفلكي مُلهَم هندي (@MulhamH) August 4, 2022
થોડાક સમય પહેલા પણ આવો જ એક વિડીયો અમેરિકા માંથી સામે આવ્યો હતો. જેમાં અમેરિકામાં હાઇવે પર એક ટ્રક ડ્રાઇવર મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અચાનક આકાશમાંથી વીજળી પડી હતી. આ દ્રશ્ય પણ કેમેરામાં કેદ થઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment