કેન્દ્રની મોદી સરકારે વેક્સિન પાછળ ફાળવ્યા આટલા હજાર કરોડ, અત્યાર સુધીની જે રકમ ખર્ચાઈ તે જાણીને ચોંકી ઉઠશો.

Published on: 8:56 pm, Tue, 8 June 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે જનતાને વેક્સિન આપવા માટે મોદી સરકારે અત્યાર સુધીમાં 35,000 કરોડ રૂપિયાની રકમ આપી છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે સરકારની તરફથી એક RTI માં આપવામાં આવી છે. નવા નાણાકીય બજેટ માં કોરોના વેક્સિન ની ખરીદી માટે 35,000 કરોડનું ફંડ સરકાર તરફથી રાખવામાં આવ્યું હતું.

RTI દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ ખરીદવા પર કુલ લગભગ 13 ટકા ખર્ચ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય વેક્સિન ખરીદવા માટે એક એજન્સી હાયર કરી છે. HLL લાઈટ કેર લીમીટેશન ને અત્યાર સુધી 4488.75 કરોડો રૂપિયાની ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ઉપરાંત કોવીશીલ્ડ વેકેશનના 21 કરોડ ખરીદી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોવેક્સિનના 7.5 કરોડોની ખરીદી કરવામાં આવી છે.

તેના માટે 157.50 પણ પચાસ રૂપિયા પ્રતિ યુનિટ ચૂકવવા પડે તેવી જાહેરાત કરી છે. પ્રતિ યુનિટ નો ભાવ 150 રૂપિયા છે પરંતુ પાંચ ટકા જીએસટી નો સમાવેશ થાય.

આ ઉપરાંત પીએમ ફંડ દ્વારા કોવીશિલ્ડના 5.6 કરોડો ખરીદા છે. તેની પ્રતિ યુનિટ ની કિંમત 210 રૂપિયા છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકાર ને પૂછ્યું કે સરકારે વેચી ખરીદવા માટે 3500 કરોડ ત્યારથી કર્યા હતા.

તેનો ઉપયોગ કઈ રીતે કરશે સરકાર તેવા પ્રશ્ન પૂછ્યા હતા સુપ્રીમ કોર્ટે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ૧૮ થી ૪૪ વર્ષના લોકો ફ્રી માં એક સીન આપવા માટે નથી કરવામાં આવી રહ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકારે વેક્સિન પાછળ ફાળવ્યા આટલા હજાર કરોડ, અત્યાર સુધીની જે રકમ ખર્ચાઈ તે જાણીને ચોંકી ઉઠશો."

Leave a comment

Your email address will not be published.


*