દેશમાં કોરોનાની મહામારી સાથે જ ચૂંટણી પણ ખૂબ જ ઠકરાર થઈ છે. તેવામાં છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસના ઘણા બધા વિધાનસભ્યો ભાજપમાં જોડાયા અને ભાજપના ઘણા બધા વિધાનસભ્યો કોંગ્રેસમાં જોડાયા. છેલ્લા ચાર વર્ષમાં 170 વિધાનસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
જ્યારે ભાજપના ખાલી 18 વિધાનસભ્યો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ આંકડો એટીઆર ના કોલ રાજ મુજબ બહાર પાડ્યો હતો તેમને આ જણાવ્યું હતું. 2020 માં ચૂંટણી કુલ 405 માંથી.
ખાલી 38 વિધાનસભ્યો કોંગ્રેસમાં જોડાયા બાકી ૧૮૨ સભ્યો ભાજપમાં જોડાયા અને 25 વિધાનસભ્યો તેલંગાણા રાષ્ટ્રીય ના પી આર એસ ના જોડાયા હતા.જ્યારે ભાજપના ધારાસભ્ય જ કોંગ્રેસમાં જોડાયા તે દરમિયાન ચૂંટણી વખતે પક્ષ છોડી ગયા હત.
તે ઉમેદવારોએ વાર મુજબ જાણવામાં આવ્યું છે. કે મધ્યપ્રદેશ મણિપુર ગોવા અરુણાચલ પ્રદેશ કર્ણાટક જેવા રાજ્યન વિધાનસભાના સભ્યો દ્વારા આવેલો પક્ષ પલટો હતો.
ચાર વર્ષમાં રાજ્યસભાની ચૂંટણીમાં ફરીથી ચૂંટણી લડનાર ૧૬ માંથી દસ જણા ભાજપ સાથે જોડાયા હતા.અને પાંચ કોંગ્રેસમાં જોડાયા. તેઓ 2019 માં સાંસદીય ચૂંટણીઓમાં પૂર્વ કોંગ્રેસમાં જોડાયા પક્ષ બદલો કર્યો હતો.
છેલ્લા ચાર વર્ષમા 170 વિધાનસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા કોંગ્રેસની ચૂંટણીમાં ઘણી બધી જગ્યાએ હાર જોવા મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment