આમાં છોકરાના લગ્ન કેમ કરવા..! સોના ચાંદીના નવા ભાવ જાણી ચોંકી જશો, સોનું ખરીદતા પહેલા નજર કરજો…

જો મિત્રો તમે પણ સોનુ કે ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા બધા મહત્વના છે. કારણ કે આજે અમે તમને સોના ચાંદીના 12 એપ્રિલ 2024 ના રોજના લેટેસ્ટ ભાવ વિશે જણાવવાના છીએ. આજરોજ સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તેના વિશે તમને માહિતી આપવાના પ્રયત્ન કરીશું.

12 એપ્રિલ 2024 ને શુક્રવારના રોજ સોનાના 22 કેરેટ નો ભાવ માં 1000 રૂપિયાના વધારા સાથે 67,250 પ્રતિ 10 ગ્રામ ની સપાટી એ પહોંચ્યું છે જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 1,090 ના વધારા સાથે સોનું 73,360 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું હતું

અને આપને મિત્રો જણાવી દઈએ કે આમ તો સોનું છેલ્લા એક મહિનાથી વધી રહ્યું છે પરંતુ છેલ્લા પાંચ થી છ દિવસથી સોનામાં સતતને સતત વધારો થઈ રહ્યો છે.ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો 12 એપ્રિલ 2024 ના રોજ ચાંદી પણ સોનાની જેમ ગતિએ વધી રહ્યું છે.

ચાંદીના ભાવમાં 1500 રૂપિયાના વધારા સાથે 86,500 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. ગઈકાલે 11 તારીખે ચાંદીમાં 500 રૂપિયાનો ઘટાડો થયો હતો ત્યાં આજે 1500 રૂપિયાનો વધારો થઈ ગયો. આવનારા સમયની અંદર ચાંદી અને સોનુ બંને લાખ રૂપિયાની સપાટીએ પહોંચી જાય તો કોઈ નવાઈ નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*