સુરતના આ ટેણિયાની કાલી ઘેલી ભાષા સાંભળીને મોજ પડી જશે હો બાકી… વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો…

સોશિયલ મીડિયા પર નાના બાળકોના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણી વખત નાના બાળકો પોતાની ક્યુટ હરકતોથી લાખો લોકોનું દિલ જીતી લેતા હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા સુરત શહેરમાંથી વાયરલ થયેલા એક નાનકડા એવા બાળકની આજે આપણે વાત કરવાના છીએ.

આ બાળકની કાલી ઘેલી ભાષા સાંભળીને તમે પણ ખડખડાટ હસી પડશું. મિત્રો આ નાનકડા એવા બાળકની કાલીઘેલી ભાષા તો તમને સૌ કોઈ લોકોને યાદ જ હશે. એક ટાઈમ એવો હતો કે ગુજરાતના મોટેભાગના લોકો આ બાળકને ઓળખતા થઈ ગયા હતા અને ચારેય બાજુ આ બાળકની જ ચર્ચાઓ ચાલતી હતી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળક ઘરઘરાવ ટ્યુશનમાં પોતાના ટીચરને કહી રહ્યો છે કે “મને ઘરે જ બોલતા આવડે ટ્યુશનમાં બોલતા ન આવડે…” સુરતના આ બાળકની કાલી ઘેલી ભાષા લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને પછી સોશિયલ મીડિયા પર ચારેય બાજુ બાળક નો વિડીયો વાયરલ થયો હતો.

આટલું જ નહીં પરંતુ નાનકડો બાળક વધુમાં ટીચરને કહે છે કે, મને ટ્યુશનમાં મજા નથી આવતી. આ બાળકનું નામ રામ નિરવભાઈ કેવડીયા છે. એક ટાઈમ એવો હતો કે ગુજરાતમાં ચારેય બાજુ આ બાળકની જ ચર્ચાઓ ચાલતી હતી.

ઘણા લોકો તો બાળકની કાલી ઘેલી ભાષા સાંભળીને ખડખડાટ હસી પડતા હતા. જ્યારે આ બાળક નો વિડીયો જોઈને ઘણા લોકોનું તો દિલ ખુશ થઈ જતું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*