મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ઘણી વખત સોશિયલ મીડિયા પર ઇન્ડિયન આર્મીના પણ વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વાયરલ થયેલા વીડિયો જોઈને આપણું દિલ ખુશ થઈ જતું હોય છે.
ત્યારે હાલમાં ઇન્ડિયન આર્મીનો એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ વાહ વાહ કરવા લાગશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આર્મીના જવાનું ટેન્ટમાં બેઠેલા છે. ટેન્ટમાં તેમની સાથે US આર્મીનો એક જવાન પણ બેઠેલો છે.
આ દરમિયાન ઇન્ડિયન આર્મીના જવાનું અમેરિકન આર્મીના જવાનને જય શ્રી રામ અને છત્રપતિ શિવાજી મહારાજ કી જય બોલતા શીખવાડી રહ્યા છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને વિડિયો બંને દેશોના લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઇન્ડિયન આર્મી ના જવાન છત્રપતિ શિવાજી મહારાજ અને જય શ્રી રામ બોલી રહ્યા છે. આ દરમિયાન અમેરિકન આર્મી નો જવાન પણ જય શ્રી રામ અને છત્રપતિ શિવાજી મહારાજ કી જય બોલી રહ્યો છે. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
When #Madras Regiment #soldiers teach US Army soldiers how to say “Jai Shri Ram,” “Chatrapati Shivaji Maharaj ki Jai,” #IADN pic.twitter.com/GasPjxn0eR
— IADN Centre (@NewsIADN) January 3, 2024
વાયરલ થયેલો વિડિયો પ્લેટફોર્મ એક્સ પર IADN Centre નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 40,000 તે પણ વધારે લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment