મિત્રો આપણે સૌ કોઈ લોકોએ ઘણા બધા ગૌ પ્રેમીઓ છે સાંભળ્યું હશે. અરે આજે અમે તમને એક એવા ગૌ પ્રેમી વિશે જણાવવાના છીએ જેઓ ગાયોનો ખૂબ જ સારી રીતે ઉછેર કરે છે. આ ગૌ પ્રેમી પોતાની ગાયો અને ખૂબ જ વૈભવશાળી જીવન આપે છે.
જેના કેટલાક ફોટા અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર તમે જોયા જ હશે. તો ચાલો જાણીએ કોણ છે આ ગૌપ્રેમી. વાત કરીએ તો અમદાવાદ નજીક મણીપુરવડ પાસે રહેતા વિજયભાઈ નામના ગૌ પ્રેમી ખૂબ જ ધનવાન છે અને તેમને ત્યાં પૈસાની કોઈ તાણ જ નથી.
તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે અને વિજયભાઈ ગાય માતા પર અતૂટ વિશ્વાસ રાખે છે. મિત્રો વિજયભાઈ ગાયોને ખૂબ જ પ્રેમ કરે છે અને ગાય માતાની એવી સેવા કરે છે કે સાંભળીને તમે પણ વખાણ કરતા નહીં થાકો. વિજયભાઈ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.
છતાં પણ તેઓ ખૂબ જ સાધુ જીવન જીવે છે અને પોતાના દિવસનો મોટેભાગનો સમય ગાય માતાની સેવા પાછળ વાપરે છે. વિજય ભાઈને વાછરડા અને ગાયોની નજીક રહેવું ખૂબ જ વધારે પસંદ છે. પોતાની આજુબાજુ ગાય હોય એટલે વિજયભાઈ એક અલગ જ શાંતિનો અનુભવ કરે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે વિજયભાઈ 5000 વારના બંગલામાં એકલા રહે છે. તેમનો આ બંગલો ખૂબ જ ભવ્ય અને અલિસાન છે. મિત્રો તમને જણાવી દઈએ કે વિજયભાઈના બંગલામાં તેમની સાથે ગાય માતા રહે છે. તેઓ ગાય માતાને તમામ સુવિધાઓ આપે છે.
વાત કરીએ તો વિજયભાઈ 11 જેટલી ગાય માતાને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે. મિત્રો આવો પ્રેમ તમે બીજા કોઈનામાં નહીં જોયો હોય. વિજયભાઈની કેટલીક તસવીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને વીડિયો જોઈને લોકો તેમના કામના ખૂબ જ વખાણ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment