નીતા અંબાણીએ પોતાની મોટી વહુ શ્લોકાને આપ્યો હતો કરોડોની કિંમતનો હાર, વિશેષતા અને કિંમત જાણી તમે પણ ચોંકી જશો

ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર એકબીજા સભ્યો પ્રત્યે પરસ્પર પ્રેમ સન્માન આદર ભાવ અને લાગણી ધરાવે છે આ કારણથી જ સમગ્ર અંબાણી પરિવારમાં સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાના સદગુણો રહેલા છે. સમગ્ર દેશમાં સૌથી ધનવાન હોવા છતાં પણ હંમેશા પોતાના પરિવારના સભ્યોને ખૂબ જ પ્રેમ આપે છે. માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના દરેક સામાજિક ધાર્મિક પારિવારિક પ્રસંગ પરિવાર સાથે હળી મળી અને એકબીજાને હંમેશા આગળ રાખી ઉજવતા હોય છે.