એક કૂતરો પાંચ ખતરનાક વાઘની વચ્ચે ફસાઈ, પછી થાય છે એવું કહે વિડીયો જોઈને તમે પણ દંગ થઈ જશો

76

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. સોશિયલ મીડિયામાં તમે ઘણી વખત પ્રાણીઓની નત-નવી હરકતના વિડીયો જોયા છે. ઘણી વખત પ્રાણીઓની હરકત હોય ને તમને ખૂબ જ હસવું આવતું હોય છે.

અને ઘણી વખત તો પ્રાણીઓ એવી હરકત કરે છે કે તેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જાઉં છું. ત્યારે તાજેતરમાં એવો જ એક કુતરાનો વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને વિડીયો જોઈને તો ઘણા લોકો ચોંકી ગયા છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એકવાક કુતરા ની નજીક આવે છે અને ત્યારબાદ વાઘ કુતરા ને સુંઘવા લાગે છે. વાઘને જોઈને કૂતરો ડરી ગયેલો દેખાય છે. ત્યારબાદ અન્ય બે વાઘ ત્યાં આવે છે અને તેમાંથી એક સફેદ વાઘ હોય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એકવાક કુતરા પાસે જઈને અટકી જાય છે અને કૂતરા અને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પાંચેય વાઘ માંથી એક પણ વાધ કુતરાને કંઈ કરતો નથી.

પાંચ વાઘ વચ્ચે કુતરાને એકલો ફસાયેલો જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને ઘણા લોકો દંગ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!