આવો ગંભીર અકસ્માત તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય..! ટ્રકની નીચે બાઈક સવાર બે યુવકો કચડાઈ ગયા…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 12:16 pm, Thu, 22 September 22

મિત્રો દિવસેને દિવસે દેશમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણી અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ક્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા છે અને તમે મિત્રો પહેલા ક્યારેય પણ આવી ગંભીર અકસ્માતની ઘટના નહીં જોઈ હોય. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બેકાબુ બનેલો એક ટ્રક અચાનક જ હાઇવે રોડ ઉપર એક બાઈક ઉપર પલટી ખાઈ જાય છે.

જેના કારણે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ ટ્રકની નીચે કચડાઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે, તેની કોઈપણ માહિતી સામે આવી નથી. જેથી અમારી વેબસાઈટ ગુજજુરૉકઝ આ વીડિયોની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

આ અકસ્માતની ઘટનામાં ટ્રકની નીચે દબાઈ ગયેલા વ્યક્તિઓનું શું થયું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે ટ્રકની નીચે દબાઈ ગયેલા બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટ્રક હાઇવે રોડ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન ટ્રક હાઇવે રોડ પર જતી બાઈક ઉપર પલટી ખાઈ ગયો હતો. જેના કારણે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ ટ્રકની નીચે દબાઈ ગયા હતા. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by road_king_99.99 (@road_king_99.99)

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ભલભલા લોકોના તો રુવાટા બેઠા થઈ ગયા છે અને ઘણા લોકોને તો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આવો ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો પહેલી વાર જોયો. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર road_king_99.99 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવો ગંભીર અકસ્માત તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય..! ટ્રકની નીચે બાઈક સવાર બે યુવકો કચડાઈ ગયા…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*