બે બિલાડી એકબીજાની સામે બેસીને કરી રહી છે એવી હરકત, વિડીયો જોઈને તમે પણ હસી નહીં રોકી શકો

58

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં પ્રાણીઓના કેટલાક વિડિયો રમુજી અને સુંદર જોયા હશે. સોશિયલ મીડિયામાં પ્રાણીઓની ઘણી એવી હરકતો હોય છે.

જેને જોઈને તમે ઘણી વખત આશ્ચર્ય ચકિત થઈ જાઓ છો અને ઘણી વખત તો તમને હસવું આવી જાય છે. ત્યારે તેવી જ બે ક્યુટ બિલાડીનો વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો તે બે બિલાડીઓ એકબીજા સાથે ડાન્સ કરતી કરતી બબાલ કરી રહી છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે બિલાડીઓ તેમના પંજાથી એકબીજા સાથે રમી રહી છે.

બંને બિલાડી અને આ હરકત જોઇ ને આસપાસ ઉભેલા લોકો હસવા લાગે છે અને એક વ્યક્તિતો બિલાડીઓની આ હરકતનો વિડિયો મોબાઇલમાં કેદ કરી લે છે.વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે બિલાડીઓ બબાલ કરી રહી છે અને છેલ્લે એક બિલાડી હાર માને છે અને ત્યાંથી ચાલી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે. અને ઘણા લોકો વિડીયો જોઈને ખૂબ ખુશ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!