આજે પણ આપણા દેશ ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ખેતી કઈ ખાસ નફો આપી શકતી નથી પરંતુ આજે ખેતી ક્ષેત્રે એટલી હદે આધુનિકરણ આવી ગયું છે કે દિવસે ને દિવસે ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે
અને હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને નવીનીકરણ અપનાવી રહ્યા છે અને ઓછી મહેનતે વધારે પૈસો કમાવાની તેઓને તક પણ મળે છે અને સાથે સાથે સાધનો કે મશીન લેવાની સરકાર સબસીડી પણ આપે છે.ઘણા બધા રાજ્યો એવા પણ છે જ્યાં વાસ નહીં ખેતી માટે 50% સુધી સબસીડી પ્રદાન કરવામાં આવે છે
અને તેને ગ્રીન ગોલ્ડ એટલે કે લીલું સોનુ પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં ઓછા લોકો વાંસ ની ખેતી કરે છે જ્યારે વાત નહી માંગ દિવસેને દિવસે વધી રહી છે અને નિષ્ણાતોનું માનવું છે કે વાંસ ની ખેતી અન્ય પાકની સરખામણીમાં ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે
અને આ ઉપરાંત તેમાંથી તમે સારી એવી કમાણી કરી શકો છો. તેની સૌથી મોટી ખાસિયત છે કે તે સીઝનમાં ખરાબ થતી નથી અને તમે વર્ષો સુધી નફો કમાઈ શકો છો.કોઈ નર્સરી માંથી વાંસ નુ છોડ ખરીદીને તેને તમારે તમારા ખેતરમાં લગાવી શકો છો અને ખાસ ધ્યાન તમારે એ રાખવાનું છે
કે જમીન વધારે રેતીવાળી ન હોવી જોઈએ અને બે ફૂટ ઊંડો અને બે ફૂટ પહોળો ખાડો ખોદીને તમારે તેના છોડને રોકવાનો છે અને એક મહિના સુધી તમારે પાણી આપવાનું છે અને ત્યારબાદ તમે ઓછા ખર્ચે અને ઓછી મહેનતે
પડતર જમીનમાં આને વાવીને પાકને ત્રણ ચાર વર્ષમાં તૈયાર કરી શકો છો. આ પાર્ક 40 વર્ષ સુધી ચાલતો રહે છે. બે થી ત્રણ વર્ષની મહેનત બાદ તમે બમ્પર કમાણી કરી શકો છો અને આ ખેતીમાંથી ચાર વર્ષમાં તમે 40 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment