આ દેવીની મદદથી નિસંતાન માતાને મળે છે સંતાન સુખ,જાણો કયા આવ્યું છે આ મંદિર

Published on: 6:25 pm, Tue, 7 September 21

દુનિયાની કોઈપણ મહિલા એવી નહિ હોય જે માતા બનવાનું સુખ મેળવવા નહિ માંગતી હોય.ઘણા ખરા માતા પિતા પોતાના સંતાનને જન્મ આપવા માટે ઘણા પ્રયત્ન કરતા હોય છે.ઘણા ડોક્ટરોની મુલાકાત લેશે. ઘણા બધા ટેસ્ટ અને અવનવા રિપોર્ટ પણ કરાવશે.

આ બધું કરવા છતાં પણ અમુક કપલને ફક્ત નિરાશા જ મળે છે. આજે અમે તમને સંતાન પ્રાપ્તિ માટેનો એક ઉપાય જણાવીશું જે ભાગ્યે જ અસફળ રહેશે. આ ઉપાય અજમાવિને તેનું સારું પરિણામ પણ ઘણા લોકોને મળ્યું છે.

આ ઉપાયમાં તમારે એક ચમત્કારિક મંદિરમાં જવાનું રહેશે અને ત્યાં માતાજીનો પ્રસાદ લેવાનો રહેશે. દક્ષિણ ભારતના તમિલનાડુના વિલલુપુરમમેં આવેલ ઈદુમ્બન મંદિર છે. આ મંદિર નિઃસંતાન મહિલાને સંતાન પ્રાપ્તિ માટે દુનિયાભર માં પ્રચલિત છે.

આ મંદિરમાં બનેલ દુર્ગામાતાની મૂર્તિની દરરોજ પૂજા થાય છે. એવું કહેવામાં આવે છે આ મંદિરમાં જે પણ આવે છે તેમને સંતાન પ્રાપ્તિ પાક્કી થાય જ છે. જે પણ મહિલા આ મંદિરમાં આવે છે તેમને એક ખાસ ફળ દેવીના પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે.

આની માટે મંદિરમાં આવનાર મહિલાએ એક ફળ પોતાની સાથે લઈને જવાનું હોય છે અને એ ફળ ત્યાં ચઢાવવાનું રહેશે પછી મંદિરના પુજારીએ તે ફળની સામે તેમને બીજું એક નવું ફળ આપે છે.કહેવામાં આવે છે કે આ ફળ ખાવાથી મહિલાને સંતાન પ્રાપ્તિ થાય છે.

આ ફળ તરીકે લીંબુ આપવામાં આવે છે અને એવું કહેવામાં પણ આવે છે કે લીંબુ એ લાંબા સમય સુધી સારું રહે છે એટલે દેવીના પ્રસાદ સ્વરૂપે ફળ તરીકે લીંબુ આપવામાં આવે છે. એટલું જ નહિ આ મંદિર માટે તો કહેવામાં આવ્યું છે કે અહીંયા જે કોઈ માનતા મને છે પછી તે કોઈપણ જગ્યાએ વિખુટા પડેલા લોકો એકબીજાને મળી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ દેવીની મદદથી નિસંતાન માતાને મળે છે સંતાન સુખ,જાણો કયા આવ્યું છે આ મંદિર"

Leave a comment

Your email address will not be published.


*