રેશ્મા પટેલના જોડાવાથી આમ આદમી પાર્ટીનું ગુજરાતનું સંગઠન યુનિટ ખૂબ જ મજબૂત બનશે : રાઘવ ચઢ્ઢા.

Published on: 12:04 pm, Wed, 16 November 22

આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવજી એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ મીડિયા ને સંબોધતા કહ્યું કે આજે બહુ મોટી પ્રતિમા અવાજની પાર્ટી સાથે જોડાઈ રહી છે અને રેશમા પટેલ એનસીપીમાં પ્રદેશ મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે અને રેશમા પટેલ ગુજરાતમાં જે પાટીદાર આંદોલન થયું હતું તેમાં અગ્રણી ચહેરો હતો અને રેશમા પટેલે ગુજરાતમાં લાંબા સમયથી સામાજિક કાર્ય કર્યા છે અને લોકો સાથે જોડાઈને

જમીનની સ્તરના સામાજિક કાર્ય કર્યા છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં જે રીતે મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે અને તમામ મહિલાઓ તેમના દાયકાઓના સામાજિક કાર્ય અને રાજનીતિક કાર્ય કરવાના અનુભવ સાથે પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે.રેશમા પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના નામમાં જેટલા ગુણો છે કે તે દર્શાવે છે કે સામાન્ય વ્યક્તિની પીડા સમજવા વાળી પાર્ટી છે અને મેં હંમેશા ગુજરાતના

ગરીબ લોકો પીડિત લોકોને શોષિત લોકો માટે અવાજ ઉઠાવવા માટે મારી શક્તિ અર્પણ કરી છે ને હું ઈચ્છું છું કે મારી શક્તિ અને સમય હું એવી પાર્ટી સાથે જોડાઈ જાવ જ્યાં ગુજરાતની જનતાનું ભવિષ્ય છે અને ગુજરાતમાં એક સામાન્ય વ્યક્તિની માંગ હોય છે કે બસ રોટી કપડા અને મકાન મળી જાય જેના માટે સારી શિક્ષણ વ્યવસ્થા ની જરૂર છે ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની આ તમામ જરૂરિયાતો ચોક્કસપણે પૂરી કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રેશ્મા પટેલના જોડાવાથી આમ આદમી પાર્ટીનું ગુજરાતનું સંગઠન યુનિટ ખૂબ જ મજબૂત બનશે : રાઘવ ચઢ્ઢા."

Leave a comment

Your email address will not be published.


*