શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો? જાણો આજનો પેટ્રોલ ડીઝલનો ભાવ…

Published on: 12:28 pm, Wed, 4 August 21

દેશની જનતાને કોરોનાની મહામારી સાથે મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે દેશમાં જીવન-જરૂરિયાતની વસ્તુઓનો અભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે અનેક રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

પરંતુ દેશમાં છેલ્લા 18 દિવસથી સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી 18 દિવસથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ સ્થિર છે. તેના કારણે દેશની જનતાને થોડીક રાહત મળી છે.

આ ઉપરાંત સરકાર દ્વારા કોઈ પણ એવા સૂત્રો બહાર પડ્યા નથી જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય કે ઘટાડો થાય. જ્યારે આજે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.85 રૂપિયા, મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.83 રૂપિયા, ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.49 રૂપિયા

કોલકત્તામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.08 રૂપિયા, બેંગ્લોરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.25 રૂપિયા, જયપુરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 108.71 રૂપિયા, હૈદરાબાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 105.83 રૂપિયા, અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 98.40 રૂપિયા નોંધાયો છે.

ત્યારે આજે દિલ્હીમાં પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.87 રૂપિયા, મુંબઈમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.45 રૂપિયા, ચેન્નઈમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 94.39 રૂપિયા, કોલકાતામાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 93.02 રૂપિયા, અમદાવાદમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.09 રૂપિયા

પટનામાં પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.51 રૂપિયા, જયપુરમાં લિટર ડીઝલનો ભાવ 99.02 રૂપિયા, હૈદરાબાદમાં પ્રતિ લિટર ડીઝલનો ભાવ 97.96 રૂપિયા નોંધાયો છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલનો ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે ઘટાડો? જાણો આજનો પેટ્રોલ ડીઝલનો ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*