સમગ્ર દેશમાં ફરીથી વધતા જતા કોરોના કેસના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી તમામ મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે તેવું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી મોદી 8 એપ્રિલના રોજ તમામ મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી શકે છે.
મળતી માહિતી મુજબ કોરોનાવાયરસ ના કેસો ને જોતા પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથે ઈમરજન્સી બેઠક બોલાવી છે. મીટીંગ સવારના 11 વાગ્યાથી શરૂ થશે અને આ દરમ્યાન મુખ્યમંત્રીઓ સાથે કોરોના વેક્સિનેશન પર પણ ચર્ચા થશે.
આપને જણાવી દઇએ કે આવું પ્રથમવાર નથી થયું કે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હોય. આ પહેલા પણ તેઓ 17 માર્ચના રોજ બેઠક બોલાવી હતી.
પ્રધાનમંત્રી મોદી આપેલા પૂર્ણ આકારમાં એક વાર મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વૈશ્વિક મહામારીનું રોકવા માટેની રણનીતિ બનાવી ચૂક્યા છે.
8 એપ્રિલ ના રોજ યોજવા જઇ રહેલી બેઠકમાં તમામ રાજ્યોની વર્તમાન પરિસ્થિતિ વિશે પણ સલાહસૂચન લેવામાં આવશે.ઉલ્લેખનીય છે.
કે કેટલાક રાજ્યોમાં કોરોના કેસો વધતા કેટલાક કડક પ્રતિબંધ લાગુ ચૂકયા છે. આ બેઠકમાં રાજ્ય ના મેળવી કોરોના સામે ના પગલા પર રણનીતિ તૈયાર કરાશે. ઉલ્લેખનીય છે.
કે દેશમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોરણ ના કેસો સતત વધી રહ્યા છે તેમાંથી 81.90 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં નોંધાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment