શું દેશમાં ફરી સંપૂર્ણ લોકડાઉન લગાવશે મોદી સરકાર ?જાણો.

132

ભારતમાં કોરોના ની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. ત્યારે હવે સ્થિતિમાં સવાલ એ થાય કે ભારત સરકાર શું ફરી લોકડાઉન અંગેનો નિર્ણય લેશે તો ખરા ? ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ મામલે કોઈપણ પ્રકાર ની ચોક્કસ ના પાડવામાં તો નથી.

આવી પરંતુ નીતિ આયોગ ના સભ્ય વીકે પોલે બુધવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નેશનલ લોકડાઉન ના ઓપ્શન પર વિચારણાઓ ચાલી રહી છે.

વીકે પોલ નું નિવેદન એટલા માટે અગત્યનું માનવામાં આવી રહ્યુ છે. કારણ કે તેઓ નેશનલ કોવિડ 19 ફોર્સ ના હેડ છે. જો તેમનું નિવેદન જોઈએ તો તેમણે કહ્યુ હતુ કે, તાજેતર ની સ્થિતિ ને લઈને એડવાઈઝરી કહ્યુ હતુ.

તાજેતર ની સ્થિતિ ને લઈને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સાથે જ જો પાબંધીઓની વાત કરીએ તો કડક પ્રતિબંધ ની જરૂર લાગે છે તો હમેશા ઓપ્શન પર ચર્ચા કરવામાં આવે છે.

દેશમાં સંપૂર્ણ લોકડાઉન લઈને ચર્ચામાં ચાલી રહી છે જ્યારે કેટલાંક રાજ્યોએ પહેલા જ લોકડાઉન,કરફ્યુ,નાઈટ કરફ્યુ, વિકન્ડ લોકડાઉન જેવા અનેક પગલા લીધા છે.

મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા અને રાજ્યોએ કોરોના ને નાથવા માટે કડક પગલા લીધા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!