સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ફોટામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સમગ્ર દેશભરમાં 3મે થી 20મે સુધી સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત કરાય છે. સુત્રોના આધારે નવી માર્ગદર્શિકા જાહેર પણ કરી દેવામાં આવી છે તો જાણો શું આ વાયરલ ફોટાની છે સચ્ચાઇ.
દેશમાં મહામારી ના કારણે પરિસ્થિતિ બગડી છે અને લાખો લોકો આ વાઇરસની ઝપેટમાં આવી રહ્યા છે તો અન્ય તરફ કેટલાય લોકોના મોત થઇ રહ્યા છે. આ વાયરલ થઈ રહેલા ફોટામાં દાવો કરાયો છે
દેશમાં 3મે થી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત કરાય છે. સુત્રોના આધારે કહેવાયું છે કે લોકડાઉન ની નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી દેવાય છે અને સાથે જ તેમાં પ્રધાનમંત્રી મોદી નો ફોટો પણ મૂકવામાં આવ્યો છે.
સાથે કહેવાયું છે કે દેશના દરેક રાજ્યો તેની પર સહમતી દેખાડી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ ફોટો સંપૂર્ણ ખોટો છે. પીઆઈબી ફેકટ ચેક ની તરફથી આ દાવાની તપાસ કરાય છે.
પીઆઈબી ફેક્ટ ચેક કહે છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી પોસ્ટમાં દાવો કરાયો છે કે કેન્દ્ર સરકારે 3 મે થી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત કરી છે.
હાલમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને કહ્યું કે લોકડાઉન આખરી હથિયાર છે. પ્રધાનમંત્રી મોદીએ રાજાઓને સલાહ આપી છે.
કે લોકડાઉન ને આખરી વિકલ્પના રૂપમાં ઉપયોગ કરવો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશની આ સ્થિતિમાં લોકડાઉન થી બચાવવો જરૂરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment