આપણે સૌ જાણીએ છીએ કે કાઠીયાવાડની તરફ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કે જ્યાં અનેક સંતો મહાપુરુષો મહા સંતો વીર અને અનેક સત્યો મહાન વ્યક્તિઓ થઈ ગયા અને તેમના જીવન ઇતિહાસ પણ બની ચૂક્યા ત્યારે આજે આપણે એક પોરબંદર શહેરના એવા જ મહાન વ્યક્તિ વિશે વાત કરીશું કે જેવું એક ગેંગસ્ટર તરીકે ઓળખાતા રહ્યા છે.
તેમના જીવન પરથી તો તેમને બોલીવુડમાં શેર નામની ફિલ્મ બની જેમાં તેમનું પાત્ર સંજય દત્ત ભજવેલું હતું. હજુ પણ પોરબંદર શહેરમાં નામ ગુંજતું હોય તો એ છે. સરમણ મુંજા જાડેજા. આ સરમણ મુંજા જાડેજા જ્યાં જ્યાં જતા ત્યાં ગામ લોકો સંસારના કંકાસની રાવ સાથે ટોળાવડી શકતા અને પોતાની કોઠા સૃષ્ટિ લોકોને ન્યાય આપતા.
તેમનું જીવન ચરિત્ર ખૂબ જ સાદગી પૂર્વક હતું પરંતુ જો તેમના જીવન વિશે વાત કરવામાં આવી તો સૌરાષ્ટ્રના જાહેર જીવન રાજકારણ અને ગેંગ વર્ક ક્ષેત્રનું એવું જ એક ઘટનાત્મક જીવન. આ ગેંગસ્ટર તરીકે જાણીતા થયેલા સરમણ મુંજા જાડેજા કે જેમનો સ્વભાવ એકદમ નિખાલસ સંપૂર્ણ અને નિર્મળ હતો.
તેમને ગરીબોના મસીહા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. જ્યારે તેમનું નામ આવે કે તરત જ સમગ્ર પોરબંદરની હોય એવા માણસ તેઓ સૌ કોઈ માટે લોકપ્રિય બની ચૂક્યા છે. વાત જાણે એમ છે કે 1960 ના દાયકાના અંતમાં પોરબંદરની ગેંગવોર શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ મહારાણા મિલના માલિક નાનજી કાલિદાસ મહેતાએ હડતાલ તોડવા માટે બે ભાઈઓ દેવું અને કરસન વગેરે કામ સોંપવામાં આવ્યું હતું.તેવામાં જ દેવું ના મોત બાદ થોડા દિવસ પછી કરસન વાઘેરની લાશ પણ એ મહારાણા મહિલા દરવાજે લટકેલી મળી આવી હતી. આ સરમણ જાડેજા ગેંગમાં સૌથી વધારે વફાદાર લોકોમાં સામેલ હતા.
તેથી જ તો સંતોકબેન તેમના પતિના હથિયારની હત્યા કરીને પોતાના પતિ નો મોતનો બદલો આખરે લીધું ખરો. ત્યારે હજુ પણ પોરબંદર શહેરમાં સરમણ મુંડા જાડેજા ગેંગસ્ટર તરીકે ઓળખાઈ રહ્યા છે. તેમના જીવન પરથી ગોડમધર નામની ફિલ્મ પણ બની ચૂકી છે, ત્યારે તેમનું નિખાલસપણા સ્વભાવને કારણે સમાજ સેવાના અનેક કાર્યો પણ કરી ચૂક્યા હતા. તેથી જ તો લોકો માટે પ્રિય બન્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment