શા માટે સૌ લોકોની મદદ કરનાર ખજૂર ભાઈની ગાડીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું…ખજૂરભાઈ સાથે આવું વર્તન કરનાર લોકો સાથે શું કરવું જોઈએ…

Published on: 7:20 pm, Sat, 6 August 22

ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈ ને તો તમે ઓળખતા જ હશો. આજે તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેઓ કોમેડી મેન તરીકે પણ જાણીતા છે.

આપણે સૌ જાણીએ છીએ કે ગત વર્ષે આવેલા વાવાઝોડા દરમ્યાન કેટલા લોકો બે ઘર બન્યા હતા, ત્યારે આ તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો છે. એટલું જ નહીં પરંતુ ઉનાળાની સિઝનમાં પણ ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો ને કુલર જેવી વ્યવસ્થા પણ કરી આપી હતી.

તેવામાં આજે આપણે વાત કરીશું તો ખજૂર ભાઈ ને એક બહુ મોટું નુકસાન થઈ ગયું છે.ખજૂર ભાઈ ની ગાડી ની નંબર પ્લેટ અને ગાડીનો ડોનેટ વિન્ડો પણ અમરેલીના લોકોએ તોડી નાખ્યો. જેમાં તેમને 20000 નો ખર્ચો આવ્યો છે કહેવાય છે કે જ્યારે કોઈ લોકો સારું કરવા ઈચ્છતા હોય છે.

ત્યારે તેમની ગાડીને ભારે નુકસાન પહોંચ્યું તેથી તેઓ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા હતા. ખજૂર ભાઈ એ કહ્યું હતું કે અમરેલીના તમામ લોકોએ તેમને નવી ગાડી લાવી આપવી પડશે. કારણ કે તેમના બોડીગાર્ડ ન હોવાથી દરેક લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેમનું અમરેલીના કાર્યક્રમનું વ્યવસ્થાને કારણે આયોજન પણ બગડી ગયું.

એવામાં તેમણે નાના નાના બાળકો ખજૂર ભાઈને મળવા માટે મોટી ભીડમાં આવ્યા તેમનું કહેવું છે કે તેમની ગાડીનું નુકસાન થયું તેનો જરાક પણ વાંધો નહીં કારણ કે તેમને અમરેલી નો પ્રેમ ખૂબ જ મળ્યો છે. નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચાઈ રહ્યા છે.

તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઈ માં નથી હોતી પરંતુ આજના આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે ખજૂર ભાઈ ને કેટલાય વૃદ્ધોના આશીર્વાદ મળ્યા છે તો કેટલાય લોકોનો પ્રેમ આ જ કારણ છે તેઓ હંમેશા લોકોની મદદ માટે તત્પર રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શા માટે સૌ લોકોની મદદ કરનાર ખજૂર ભાઈની ગાડીને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું…ખજૂરભાઈ સાથે આવું વર્તન કરનાર લોકો સાથે શું કરવું જોઈએ…"

Leave a comment

Your email address will not be published.


*