દુબઈમાં સુસ્વાટા બોલાઈ દે તેટલો વરસાદ અચાનક કેમ પડ્યો? વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક ભાષામાં આપ્યું વરસાદનું કારણ…જાણો

આપણે બધા જાણતા હોઈએ છીએ કે અરબના દેશોમાં મોટાભાગે ખૂબ જ ગરમી પડતી હોય છે ને એટલા માટે જ આપણે દુબઈ ફરવા જવું હોય તો પણ આપણે ઉનાળાની સિઝન માં જતા નથી. અહીં આવેલા દેશો વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર તો છે અને જ્યારે રણ વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવે

ત્યારે સામાન્ય રીતે દરેક વ્યક્તિના મનમાં સુકી જમીન અને કાળજાળ ગરમી નો વિચાર આવે પરંતુ કુદરતી વસ્તુ એવી છે કે ગમે ત્યારે કહેર મચાવી દે અને કંઈક એવી પરિસ્થિતિ દુબઈમાં સર્જાણી છે.બે દિવસ અગાઉ દુબઈમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના પગલે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા.

શોપિંગ મોલ પાર્કિંગ શાળા કોલેજ સહિતની જગ્યાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દુબઈ એરપોર્ટ પણ પૂરની ઝપેટમાં આવ્યું હતું અને આટલો બધો અચાનક વરસાદ કેમ એ તમને બધાને પ્રશ્ન હશે.વૈજ્ઞાનિકો કહે છે કે દુબઈ એ વિજ્ઞાનનો ખોટો ઉપયોગ કર્યો છે અને તેનું પરિણામ આખું દુબઈ ભોગવી રહ્યું છે.

ખરેખર તાજેતરમાં દુબઈના આકાશમાં ક્લાઉડિંગ સિડિંગ માટે વીમાનો ઉડાવવામાં આવ્યા હતા. આ કુત્રિમ વરસાદ વરસાવવામાં આવે છે ને એવું માનવામાં આવે છે કે ટેકનોલોજીના કારણે એટલો વરસાદ પડ્યો કે દુબઈમાં પાણી ભરાઈ ગયું અને વૈજ્ઞાનિકોનું કેવું છે કે આખી યોજનાની નિષ્ફળ ગઈ છે

કુત્રિમ વરસાદ કરાવવાના પ્રયાસમાં વાદળ ફાટી ગયું.કુત્રિમ વરસાદના પ્રયાસમાં એટલો બધો વરસાદ પડ્યો કે પૂરની પરિસ્થિતિ સર્જાય અને દુબઈમાં દોઢ વર્ષ જેટલો સમય લાગતો હતો એટલો વરસાદ માત્ર થોડાક કલાકમાં થયો અને તેના કારણે આટલું પૂર આવ્યું અને આપને જણાવી દઈએ કે દુબઈમાં 5.7 થી જેટલો વરસાદ થયો છે જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*