રામ રાખે તેને કોણ ચાખે..! સુરતમાં રોડ ઉપર એકટીવા લઈને ઊભેલા માસી તરફ એક બેકાબૂ કન્ટેનર આવ્યું, પછી કંઈક બન્યું એવું કે…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…

Published on: 6:12 pm, Mon, 14 November 22

સુરતમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાલમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના સુરતના હજીરા વિસ્તારમાં બની હતી. અહીં એક બેકાબૂ કન્ટેનર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈને પણ કંઈ થયું નથી. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સુરત શહેરમાં છાશવારે અકસ્માત ઘટનાઓ વધી રહી છે. ત્યારે હજીરામાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

અહીં એક ઝડપી કન્ટેનરની સામે સાઇકલ ચાલક આવી જતા કન્ટેનર ચાલકે અચાનક જ સ્ટેરીંગ વળાંક વાળીઓ તો જેના કારણે કન્ટેનર બેકાબુ બની ગયું હતું. બેકાબુ બનેલું કન્ટેનર રોડની સાઈડના ખાડામાં પલટી ખાઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ ઘટનામાં રોડ ઉપર એકટીવા લઈને ઉભેલા એક માસી માંડ માંડ બચ્યા. અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, રોડ ઉપર એક માસી ઉભેલા જોવા મળી રહ્યા છે. ત્યારે અચાનક જ બેકાબુ બનેલું કન્ટેનર માસીની પાસે આવીને ખાડામાં પલટી ખાઈ જાય છે.

સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રામ રાખે તેને કોણ ચાખે..! સુરતમાં રોડ ઉપર એકટીવા લઈને ઊભેલા માસી તરફ એક બેકાબૂ કન્ટેનર આવ્યું, પછી કંઈક બન્યું એવું કે…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*