સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે ઘણી અકસ્માતની ઘટનાઓના વિડીયો જોયા હશે. અમુક અકસ્માતની ઘટનાના વિડીયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જે કર્યું વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સ્કુટી ચાલક વળાંક પર પાણીમાં સ્લીપ ખાઈ જાય છે.
આ દરમિયાન તે બાજુમાં જઈ રહેલા ટ્રક નીચે જઈને પડે છે. પરંતુ તે વ્યક્તિ યોગ્ય સમયે ટ્રક નીચેથી બહાર આવી જાય છે. આ કારણોસર તેનો જીવ બચી જાય છે. ત્યાર બાદ ટ્રકચાલક તાત્કાલિક બ્રેક લગાવી દે છે. આ વીડિયો જોઈને ઘડીક વાર તો તમે પણ હચમચી જશો.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વળાંક પર ફૂટપાથ પર એક મહિલા ઉભી છે. આ દરમિયાન એક ટ્રક અને સ્કુટી ત્યાંથી પસાર થાય છે. આ દરમિયાન વળાંકમાં સ્કુટી પાણીમાં સ્લીપ ખાઇ જાય છે. આ દરમિયાન સ્કુટી ચાલક યુવક ટ્રકના આગળના ટાયર અને પાછળના ટાયર વચ્ચેની જગ્યામાં પડે છે.
પરંતુ સ્કુટી ચાલક તાત્કાલિક ટ્રકની નીચેથી બહાર આવી જાય છે. આ કારણોસર તેનો જીવ બચી જાય છે. જો સ્કુટી ચાલે યોગ્ય સમયે ટ્રક નીચેથી બહાર આવી ન શક્યો હોત. તો તેનો જીવ ચાલ્યો ગયો હોત. આ ઘટનાની જાણ થતાં ટ્રકચાલક તાત્કાલિક બ્રેક લગાવી દે છે.
રામ રાખે તેને કોણ ચાખે…! પાણીમાં સ્કુટી સ્લીપ ખાઈ જતા, સ્કુટી ચાલક યુવક ટ્રકની નીચે પડ્યો, ત્યારબાદ થયું એવું કે – જુઓ વિડિયો pic.twitter.com/M55KIhHPW0
— GUJJU ROCKZ (@gujju_rockz) June 11, 2022
સ્કુટી ચાલક એટલો ડરી ગયો હોય છે કે રોડ પર થી ઉભો થઇને ફૂટપાથ પર છોડીને ચાલ્યો જાય છે. હાલમાં વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment