કોંગ્રેસી નેતાને રંગરેલિયા કરતા પત્નીએ પકડ્યો ગર્લફ્રેન્ડ સાથે ઓળખો છો આ નેતા કોણ છે? કૉમેન્ટ કરો

Published on: 1:45 pm, Wed, 1 June 22

આપણી સમક્ષ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અવનવી ઘટનાઓ બનતી હોય છે. એવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે જે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠશો. જેમાં કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકીને એમની પત્ની રેશ્મા પટેલે મારા મિત્રની સાથે રંગેહાથ ઝડપી લીધા છે.

જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાણવા મળ્યું છે કે આ વિડીયો મંગળવારની સાંજના હોવાનું જેમાં કોઇપણ પ્રકારની સત્તાવાર માહિતી અત્યારે તો સામે નથી આવી. હાલ તો આ વીડિયોને કોઈપણ પ્રકારની સૃષ્ટિ કરતું નથી અને વાત કરીએ તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

હાલ તો ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ વચ્ચે મહિલા મિત્રને લઈને ખૂબ જ મોટો હોબાળો મચ્યો છે. તમે પણ એ વિડિયો જોઈ શકો છો જેની અંદર અંધારામાં રેશમા પટેલ ભરતસિંહ ઘરના દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો અને ઘરની અંદર રહેલી એક યુવતીની સાથે અચાનક તેણે માથાકૂટ ચાલુ કરી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે જ્યારે રેશમા પટેલ દરવાજો ખોલીને અંદર જાય છે ત્યારે તરત જ ભરતસિંહ દ્વારકા ત્યાં આવે છે અને પોલીસ ને બોલાવો બોલાવો કહી બૂમો પાડવા લાગ્યા અને રેશમા પટેલને અટકાવે છે. એવામાં ઘરની અંદર રહેલી મહિલાના વાળ પકડીને તેને ધુલાઈ શરૂ કરી.

એવામાં રેશમા પટેલ અને પછીના ઘરની અંદર રહેલી અજાણી યુવતી વચ્ચે જોરદાર માથાફૂટ શરૂ થઈ હતી, ત્યારે ભરતસિંહ એ મહિલાને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ રેશ્મા પટેલે તેને ધુલાઈ શરૂ રાખી. ત્યારે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો કે ભરતસિંહ ના ઘર માં મહિલા મિત્રને જોતાની સાથે જ ભરતસિંહની પત્ની રેશમા પટેલે હોબાળો મચાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એ વીડિયોમાં રેશ્મા પટેલ બોલી રહ્યા છે કે મારા ધણીને લઈને બેઠી છું તને નહી છોડુ. એવામાં જ ભરતસિંહ એટલા બધા ડરી જાય છે કે સિક્યુરિટી ગાર્ડની પણ બૂમો પાડીને પોલીસ બોલાવા માટે જણાવી રહ્યા અને ઘરમાં રહેલીએ મહિલા મિત્રને રેશ્મા પટેલે વાળ ખેંચીને ધુલાઈ શરૂ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!