વાવાઝોડા નો વિડિયો બનાવતી વખતે એક વ્યક્તિની નજર સામે અચાનક એક ઘર ઉડી ગયું – જુઓ વિડિયો

196

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. સોશિયલ મીડિયામાં તમે ઘણા વાવાઝોડાના વિડીયો જોયા છે. પરંતુ આ વાવાઝોડું નો વિડીયો જોઈને તમે પણ દંગ થઈ જશો.

વાવાઝોડાનો અમેરિકાના ન્યૂ જર્સી માંથી એક વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વાવાઝોડાના કારણે પવન એટલો જોરદાર ફૂંકાઇ રહ્યો છે એના કારણે એક આખું ઘર તેની જગ્યાએથી ગાયબ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by gujju_rockz (@gujjurockz_)

મળતી માહિતી મુજબ માર્ક નામનો એક વ્યક્તિ સોશિયલ મીડિયા સાઈડમાં ફેસબુક પર વાવાઝોડા ના દ્રશ્યો નો વિડીયો ઉતારી રહ્યો હોય છે. મળતી માહિતી અનુસાર માર્ક અને તેના પરિવાર સાથે હવે આમાંથી બહાર આવે છે ત્યારે તે બહાર આવીને ડરી જાય છે.

તે બહાર આવીને જુએ છે ત્યારે એક ઘર ગાયબ હોય છે. મળતી માહિતી અનુસાર આ વાવાઝોડાને કારણે લગભગ 25 લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત વાવાઝોડામાં ઘણા લોકોની કાર પણ ઉડી ગઈ છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો અત્યારસુધીમાં 1 મિલિયનથી પણ વધારે લોકોએ જોયો છે. માર્ક કોબીલિંસ્કી નામના વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ફેસબુકમાં શેર કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!