ખેતરમાં ખેતી કરતી વખતે ખેડૂતો સાથે એવી દર્દનાક ઘટના બની કે… કઠણ કાળજા વાળા લોકો જ ઘટના વાંચજો…

હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખેડૂત સાથે એવી દુઃખદ ઘટના બની કે સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર ખેડૂતનું ટ્રેક્ટર રોડ વોટરમાં ફસાઈ જવાના કારણે કરુણ મોત થયું છે.

રોડવોટરમાં ફસાઈ જતા ખેડૂતનું શરીર સંપૂર્ણ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ ખેડૂતના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના રાજસ્થાનના પ્રતાપગઢ માંથી સામે આવી રહી છે.

આ અકસ્માતની ઘટના આજરોજ બની હતી. ઘટનામાં મૃત્યુ પામેલા ખેડૂતનું નામ સુખલાલ હતું અને તેમની ઉંમર 50 વર્ષની હતી. સુખલાલ પોતાના ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડાણ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ રોડવોટરમાં ફસાઈ ગયા હતા.

જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે ઘટના બની ત્યારે ખેડૂત સુખલાલે પોતાની જાતને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેઓ બચી શક્યા નહીં. આ કારણોસર તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી ઈજાગ્રસ્ત થયેલા સુખલાલને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. પછી મૃત્યુ પામેલા ખેડૂતના મૃતદેને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*