હાલમાં એક એવો ઈમોશનલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. વાયરલ થયેલો આ વિડીયો એક ભાઈ-બહેનનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બહેનના લગ્નની પીઠીની રસમમાં એવા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા કે જે જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો.
હાલમાં આ વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બહેનના લગ્નની પેઢીની રસમ ચાલી રહી છે. આ દરમિયાન ભાઈ પોતાની બહેનને પીઠી લગાડવા માટે આવે છે.
ત્યારે પોતાની બહેનને જોઈને ભાઈ રડવા લાગે છે. ભાઈને જોઈને બહેનની આંખોમાં પણ આંસુ આવી જાય છે અને પછી ભાઈ પોતાની બહેનને ગળે લગાવે છે અને બંને રડી પડે છે. આ ભાવુક દ્રશ્યો સર્જાયા ત્યારે આજુબાજુ ઉભેલા સૌ કોઈ લોકો રડી પડ્યા હતા.
View this post on Instagram
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો maithili_shorts નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વિડીયો જોઈને ઘણા લોકો તો રડી પડ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં 30 લાખથી પણ વધારે લોકોએ જોયો છે અને વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment