એક બાળકી રમકડા સાથે રમી રહી હતી, ત્યારે ઘરમાં અચાનક ઘૂસી ગયો સાપ અને ત્યારબાદ… જુઓ વિડિયો

69

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આ વિડીયો જોઇને તમે પણ એ ક્ષણે ડરી જશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રૂમમાં નાનકડી બાળકી પોતાના રમકડાં સાથે રમી રહી છે.

બાળકીએ રમકડા સાથે જમીન પર નીચે રમી રહી છે અને બાજુમાં પડેલા ટેબલ ખુરશી પર એક મહિલાએ પોતાનું કામ કરી રહી છે. ત્યારે મહિલાને અચાનક ફોન આવે છે ત્યારે મહિલા બાળકીને રૂમમાં એકલી મૂકીને ત્યાંથી બહાર જાય છે.

ત્યારે જ એક દરવાજાથી સાપ રૂમની અંદર પ્રવેશવાનું શરૂ કરે છે. જ્યારે મહિલા રૂમ છોડીને બહાર જતી હોય છે ત્યારે જ સાપ અંદર આવી રહ્યો હોય છે પરંતુ મહિલા નું ધ્યાન તે સાફ કર જતું નથી.

સાપ જ્યારે રૂમની અંદર આવી રહ્યો હોય છે ત્યારે બાળકીની નજર સાફ પર પડે છે અને તે રમતી રમતી ઊભી થઈ જાય છે. ત્યારબાદ બાળકી સાપ તરફ ધીરે ધીરે આગળ વધે છે. ત્યારબાદ બાળકીએ જગ્યા પર ઊભી રહી જાય છે અને પોતાના રમકડા સાપ તરફ એક વાર લાગે છે.

બાળકી પોતાનો બચાવ કરવા માટે સાપ અને પોતાની વચ્ચે રમકડા મૂકી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ઘણાં લોકો ડરી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!