પિતાની નજર સામે પુત્ર ટ્રેનની નીચે આવી ગયો, ત્યારે પુત્રના મૃતદેહ પાસે બેઠેલા પિતાને બીજી ટ્રેને લીધા અડફેટમાં…

Published on: 1:30 pm, Sat, 4 December 21

મધ્યપ્રદેશના હોશંગાબાદ ની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના હોશંગાબાદ માતા-પિતાની નજર સામેં પુત્ર ટ્રેન નીચે આવી ગયું. જવાન પુત્રના મૃતદેહ પાસે બેઠેલા પિતાને ત્યાંથી પસાર થઇ રહેલી બીજી ટ્રેનને લીધા હડફેટેમા, એક જ દિવસે પિતા પુત્રનું મૃત્યુ.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના ગુરૂવારના રોજ લગભગ રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી અનુસાર 36 વર્ષીય છોટાલાલ વિશ્વકર્માને રાત્રે પરિવાર સાથે કોઈ બાબતને લઇને વિવાદ થયો હતો. તેના કારણે તે ગુસ્સામાં આવીને ઘરની બહાર ચાલ્યા ગયા હતા. પોતાના પુત્રને મનાવવા માટે 60 વર્ષીય મોહનલાલ તેમની પાછળ પાછળ ગયા હતા.

મળતી માહિતી અનુસાર છોટેલાલ ઘર થી 100 મીટરના અંતરે આવેલા રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો અને ત્યાં જઈને ટ્રેક પર બેસી ગયો હતો. ત્યારે મોહનલાલ પોતાના પુત્રને બનાવી રહ્યા હતા. તેજસ ટ્રેન આવી જાય છે અને છોટેલાલ ટ્રેનની ઝપેટમાં આવી જાય છે.

પોતાના પુત્રના મૃતદેહ પાસે મોહનલાલ ભાન ગુમાવી બેઠી છે. પોતાના કુતરા ના મૃત્યુના કારણે મોહનલાલ રેલવે ટ્રેક પર જ બેભાન થઇ ગયા હતા. આ દરમિયાન બીજી ટ્રેન આવે છે અને મોહનલાલ એ પણ ઝપેટમાં લઇ લે છે. આ સમગ્ર ઘટનામાં મોરલા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોય છે.

તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે તેઓ રસ્તામાં મૃત્યુ થાય છે. એક જ દિવસમાં પિતા-પુત્રના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે પરિવાર સાથે વાત કરી તો વિવાદની વાત સામે આવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!