પાણીમાં રીક્ષા બંધ પડી જતા રીક્ષા ચાલક કાકાએ નીચે ઉતરીને કર્યો એવો ડાન્સ કે, વિદેશથી પણ કાકાને કોલ આવવા લાગે – જુઓ ડાન્સનો અનોખો પડ્યો…

Published on: 11:43 am, Sat, 16 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વિડીયો તમને ખડખડાટ હસાવી દેતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતા હોવ છો. મિત્રો હાલમાં સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે.

ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ દુનિયામાં કેટલા કેવા લોકો છે જે આફતમાં પણ ખુશ રહે છે. હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો.

ઘણા વિડીયો તમને ખડખડાટ હસાવી દેતા હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતા હોવ છો. મિત્રો હાલમાં સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પરંતુ દુનિયામાં કેટલા કેવા લોકો છે જે આફતમાં પણ ખુશ રહે છે. હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર રિક્ષા ચલાવતા કાકાનું નામ નરેશભાઈ છે. તેઓ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો આ ડાન્સનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નરેશભાઈ ભરૂચમાં રીક્ષા ચલાવીએ છે. નરેશભાઈ જણાવ્યું કે, તેમનો ડાન્સનો વિડીયો જોઈને વિદેશથી પણ તેમની કોલ આવી રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પાણીમાં રીક્ષા બંધ પડી જતા રીક્ષા ચાલક કાકાએ નીચે ઉતરીને કર્યો એવો ડાન્સ કે, વિદેશથી પણ કાકાને કોલ આવવા લાગે – જુઓ ડાન્સનો અનોખો પડ્યો…"

Leave a comment

Your email address will not be published.


*