સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસ ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતો થઈ ગયા રાજીના રેડ

Published on: 3:07 pm, Sun, 10 January 21

ગુજરાત રાજ્યના જુનાગઢ માણાવદર APMC માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 5940 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં કપાસ,મગફળી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે.

આ પરિસ્થિતિ વચ્ચે જુનાગઢ ની માણાવદર માર્કેટ યાર્ડ માં મગફળી ઉપરાંત અન્ય પાકોનો ભાવ સારો જોવા મળ્યો હતો.જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં ગઈ કાલ નો ભાવ 4750 થી 5910 જોવા મળ્યા હતા.જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં મગફળી નો.

ગઈ કાલ નો ભાવ 3100 થી 6355 જોવા મળ્યા હતા.જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં ગઈ કાલ નો ચોખાનો ભાવ 1200 થી 1720 જોવા મળ્યા હતા.જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં ગઈ કાલ નો ભાવ ઘઉં ના 1625 થી 2090 જોવા મળ્યા હતા.

જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં ગઈ કાલ નો ભાવ બાજરાનો 900 થી 1600 જોવા મળ્યો હતો.જૂનાગઢની માણાવદર માર્કેટયાર્ડમાં ગઈ કાલ નો ભાવ જુવાર નો 1500 થી 5180 જોવા મળ્યો હતો.અમરેલીના સાવરકુંડલામાં બાજરા નો ભાવ.

1375 થી 1625 જોવા મળ્યો હતો. પાટણના સિદ્ધપુરમાં જુવાર નો ભાવ 3035 થી 5010 જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યની અનેક માર્કેટયાર્ડમાં અન્ય પાકોના ભાવ ખૂબ સારા જોવા મળ્યા હતા જેથી ખેડૂતો ખુશી થી પાક વેચી રહા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સૌરાષ્ટ્રની આ માર્કેટયાર્ડમાં કપાસ ના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ, ખેડૂતો થઈ ગયા રાજીના રેડ"

Leave a comment

Your email address will not be published.


*