ફટાકડો ના ફૂટયો તો નજીક જોઈને જોવા ગયો બાળક અને થયું એવું કે…

Published on: 7:04 am, Fri, 5 November 21

દિવાળી પર બાળકો ફટાકડા ફોડવા માટે ઉત્સાહિત હોય છે. પરંતુ રમત-ગમત મા તે આવી ભૂલો કરે છે જેનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે.

દર વર્ષે અહેવાલો આવે છે કે ફટાકડા ફોડતી વખતે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા તેમનો જીવ ગયો.જો કે માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે બાળકોને તેમની દેખરેખ હેઠળ ફટાકડા ફોડવા જોઈએ પરંતુ આવું થતું નથી.

પાકિસ્તાનમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે દેશના અનેક શહેરોમાં ખાંડના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ કરાચીમાં જરૂરી

ચીજ વસ્તુઓના જથ્થાબંધ ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ અહી ખાંડનો ભાવ 140 રૂપિયા પ્રતિ કિલો ને પાર થઈ ગયો છે અને રિટેલ માર્કેટમાં ખાંડ 145 રૂપિયાના ભાવે વેચાઇ રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!