પિતાને કેન્સર થતાં દીકરાએ કબરાઉમાં બેઠેલી માં મોગલની માનતા માની,એક મહિના પછી એવો ચમત્કાર થયો કે… તમે પણ બોલશો જય માતાજી

મિત્રો તમને બધાને ખબર હશે કે માં મોગલના પરચા તો અપરંપાર છે. અત્યાર સુધીમાં માં મોગલ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. માત્ર માં મોગલનું નામ લેવાથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. માં મોગલ તો અઢારે વર્ણની માતા કહેવાય છે. તેમના પરચા માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ અપરંપાર છે. ત્યારે આજે આપણે માં મોગલના એક પરચા વિશે વાત કરવાના છીએ.

એક યુવક 5100 રૂપિયા લઈને માં મોગલની માનતા પૂર્ણ કરવા માટે કબરાઉ ધામ પહોંચ્યો હતો. મિત્રો તમને બધાને ખબર હશે કે કબરાઉ ધામ મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે. યુવક પૈસા લઈને મણીધર બાપુ પાસે પહોંચ્યો હતો. ત્યારે બાપુએ તેને આશીર્વાદ આપ્યા હતા અને પૂછ્યું હતું કે બેટા તારે શેની માનતા છે.
ત્યારે યુવકે મણિધર બાપુને જણાવ્યું કે, આજથી એક મહિના પહેલા હું અહીં આવ્યો હતો તેમના પિતાને કેન્સર હતું. તેથી મેં માં મોગલની માનતા માની હતી. ત્યારે એક મહિના અને સાત દિવસ પછી માં મોગલના દર્શન કરાવીને રિપોર્ટ કરાવજે એવું મણીધર બાપુએ કહ્યું હતું. સમય પ્રમાણે યુવકે પોતાના પિતાને મા મોગલના દર્શન કરાવ્યા હતા અને પછી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા ગયો હતો.
રિપોર્ટ કરાવ્યા ત્યારે રિપોર્ટ ખૂબ જ સારા આવ્યા હતા. એટલે યુવકની ખુશીનો પાર ન રહ્યો. પછી યુવક પોતાની માનેલી માનતા પૂર્ણ કરવા માટે કબરાઉ ધામ પહોંચ્યો હતો. જ્યારે અહીં મણીધર બાપુએ કહ્યું હતું કે માં મોગલ પર વિશ્વાસ રાખશો એટલે તમારી બધી મનોકામના પૂર્ણ થશે. ત્યારબાદ મણીધર બાપુ યુવકને કહ્યું કે માં મોગલ ને કોઈ દાનભેદને જરૂર નથી. આ પૈસા તારી બેન નું અને દીકરીને આપી દેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*