આજે આપણે વાત કરીશું તો એનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જશો કે એક પોલીસે એક દંપતીએ સીટ-બેલ્ટ ન બાંધતા ટ્રાફિક કોન્સ્ટેબલેએ કારચાલકને રોકવાનો પ્રયત્ન કર્યો. એવામાં કારમાં બેસેલા દંપતી નારાજ થઈ ગયું હતું, ત્યારે કારમાં બેસે દંપતી ગુસ્સે થઈ શકતા તેમને એક કોન્સ્ટેબલને તેમના પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો.
તમે પણ એ વીડિયોમાં જોઈ શકો છો કે જેમાં એક કોન્સ્ટેબલ વારંવાર એક કાર માટે ઇશારો કર્યો છે. પરંતુ એ દંપતી સાંભળતો નથી એવા માણસ જ્યારે એક કાર ચાલકે અચાનક કારને બ્રેક મારી કે તરત જ કોન્સ્ટેબલ નીચે પડી ગયો. તેથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને હાલ તો આ કેસ મામલે કોર્ટમાં રજૂઆતો થઇ રહી છે.
વિસ્તૃતમાં જણાવીશ તો જોધપુર શહેર મહાદેવ નગર પોલીસ સ્ટેશનના હાઉસિંગ બોર્ડ પાસે આવેલી સેન્ટ્રલ એકેડમી સ્કૂલ નો જે આ મામલો હતો. તેમાં એક કોન્સ્ટેબલે કારને ઉભી રાખી સીટ-બેલ્ટ ન બાંધો હોવાની જાણ કરી ત્યારે કારમાં બેસે દંપતી ગુસ્સે થઈને તેમના પર અથડાયો અને જ્યારે દંડ ભરવાની વાત કરી કે તરત જ એક કાર ચાલકે કાર દોડાવી હતી.
ત્યારે કોન્સ્ટેબલ તેમની પાછળ ભાગતા જ્યારે અચાનક એ કાર ચાલક ગજેન્દ્રે બ્રેક મારી કે તરત જ તે કોન્સ્ટેબલ ત્યાં ને ત્યાં પડી ગયો. આ મામલાને લઈને હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને સોમવારના રોજ કોર્ટ દ્વારા દલીલો ચાલશે.
ત્યારે જણાવીશું તો પોલીસે બંને દંપતી સામે પોલીસના કામમાં અવરોધ ઉભો કરવા સરકારી અધિકારી કર્મચારી ને ધમકાવવા ઇજા પહોંચાડવા અને જીવ લેવાનો પ્રયાસ થાય એટલી બધી જ કલમ હેઠળ હાલ તો ગુનો નોંધ્યો છે. જ્યારે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટના વિશે જાણ થઈ હતી.
કારચાલકે સીટબેલ્ટ બાંઘ્યો ન હતો, ત્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે કાર ચાલકને રોક્યા, પરંતુ કારચાલકે કર્યું એવું કે – વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો… pic.twitter.com/TTZ0Kh3s35
— GUJJU ROCKZ (@gujju_rockz) June 20, 2022
પોલીસે જણાવ્યું કે એ બંને જ્યારે પોલીસ સ્ટેશનને આવ્યા ત્યારે તેમના ચહેરા પર કોઇપણ જાતનો પછતાવો દેખાતો ન હતો. તેથી એ બાબતે જ્યારે તેની પત્નીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે અવારનવાર મેમો આપતા રહે છે તો અમે શું કરીએ. ત્યારે એવી ગેરરીતિથી જવાબ આપતા હાલ તો પોલીસે એ બંને વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment