સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. અમુક વખત એવા કિસ્સાઓ વાયરલ થતા હોય છે. જે સાંભળીને આપણે પણ ખૂબ જ ખુશ થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જેક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો આ કિસ્સો પાલનપુર તાલુકાના જગાણા ગામમાંથી સામે આવી રહ્યો છે. વાત કરીએ તો, અહીં એક પરિવારમાં જેઠાણીને સંતાન ન હતું. જેથી જેઠાણી ખૂબ જ દુઃખી રહેતા હતા. આ દરમિયાન દેરાણી બે જોડીયા બાળકોને જન્મ આપ્યા હતા.
ત્યારે દેરાણીએ એક પળ પણ વિચાર્યા વગર હોસ્પિટલમાં જ પોતાના દીકરાને પોતાની જેઠાણીની ગોદમાં આપી દીધો હતો. દેરાણી પોતાના દીકરાને પોતાની જેઠાણીને આપીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વાત ફેલાતા જ હાલમાં સોશિયલ મીડિયા પર લોકો દેરાણીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના લગભગ બાર વર્ષ પહેલા બની હતી. પરંતુ ફરી એક વખત અમે તમારી સમક્ષ આ કિસ્સાને રજૂ કરી રહ્યા છીએ. આ કિસ્સો 2009 માં બન્યો હતો. આ કિસ્સો માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ છે, એટલે ફરી એક વખત અમે આ કિસ્સો રજૂ કરીએ છીએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment