એક ગલીમાં એક રિક્ષા અચાનક પલ્ટી ખાઇ છે, ત્યારે એક વ્યક્તિ રીક્ષા ને બચાવે છે, જુઓ વિડિયો…

16

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. એક શખ્સે ઓટોરિક્ષાને હાથથી ધકેલીને પલટાતી બચાવતો એક વીડિયોએ ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ઉપરાંત મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા એ પણ આ વિડીયો તેના ટ્વિટર એકાઉન્ટ માં મુક્યો છે. એક ઓટોરિક્ષા એક નાની ગલીમાંથી વળાંક લે છે.

ત્યારે તે ઓટો રીક્ષા પલ્ટી મારે છે પરંતુ રસ્તા પર ચાલતો વ્યક્તિ પોતાના હાથની રોકીને રીક્ષાને આગળ ધકેલી દે છે.

આ વિડીયો આનંદ મહિન્દ્રા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કરતાં જ 24 કલાકમાં એક લાખથી વધુ યુઝ થઇ ગયા.ઘણા લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અત્યાર સુધીમાં આ વીડિયો પર 302 કોમેન્ટ આવી ચૂકી છે. 8 હજારથી વધારે લોકોએ લાઇક આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!