એક વ્યક્તિ ટ્રકમાંથી નીચે પડવાનો હતો, ત્યારે કાર ચાલકે વ્યક્તિને બચાવવા કર્યું એવું કે, જુઓ વિડિયો…

74

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે ઘણા એવા વિડીયો જોયા છે જે તમારું દિલ જીતી લેતા હોય છે ત્યારે તેવો જ એક વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં એક કારચાલકે તમામ લોકોનું દિલ જીતી લીધું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ટ્રકની અંદર કંઈક કામ કરી રહ્યો છે.

ત્યારે વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ કામ કરતો કરતો નીચે પડે છે અને તે પણ ઊંધો લટકી જાય છે. ત્યારે ત્યાં એક કાર આવે છે સૌ પ્રથમ કાર ઊભી રહી જાય છે.

ત્યાર બાદ કારચાલક વ્યક્તિને બચાવવા માટે ટ્રક પર લટકાએલા વ્યક્તિની નજીક પોતાની કાર લઈ જાય છે. ત્યાર બાદ ટ્રક પર ઊંધો લટકાએલો વ્યક્તિ આરામથી ફરી એક વખત પર ચડી જાય છે.

અને કાર ચાલક ત્યારબાદ ત્યાંથી ચાલ્યો જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો કારચાલકની વાહ વાહ કરી રહ્યા છે. અને આ વીડિયોએ ઘણા લોકોનું દિલ જીતી લીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!