માર્કેટયાર્ડ ખુલતા જ ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, ઘઉંનો ભાવ 600 રૂપિયા નોંધાયો – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ…

Published on: 10:17 am, Sat, 2 April 22

આખરે ગયા મહિનાના છેલ્લા થોડા દિવસોમાં આ કારણે માર્કેટયાર્ડમાં રજા હતી. પરંતુ હવે ફરી એક વખત માર્કેટયાર્ડ ધીમે ધીમે ખૂલવા લાગ્યા છે. સાથે માર્કેટયાર્ડમાં પાકની આવક પણ વધી રહી છે. ગોંડલ અને ડીસા માર્કેટયાર્ડ ખુલતા જ ઘઉં ની આવક શરૂ થઇ ગઇ છે. સૌરાષ્ટ્રની મોટાભાગની માર્કેટયાર્ડ આજે ખુલે તેવી સંભાવનાઓ છે.

માર્કેટ યાર્ડ તા જ ઘઉંના ભાવમાં તેજી જોવા મળી છે. ઘઉંના ઊંચા ભાવ 600 રૂપિયા નોંધાયા છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 466 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 410 રૂપિયા નોંધાયો છે. પોરબંદર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 422 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 400 રૂપિયા નોંધાયો છે.

વિસાવદર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 460 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 390 રૂપિયા નોંધાયો છે. વાંકાનેર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 455 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 415 રૂપિયા નોંધાયો છે. જુનાગઢ માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 464 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 435 રૂપિયા નોંધાયો છે.

જામખંભાળિયા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 420  રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 390 રૂપિયા નોંધાયો છે. પાલીતાણા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 531 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 410 રૂપિયા નોંધાયો છે. ઉપલેટા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 447 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 410 રૂપિયા નોંધાયો છે.

ધોરાજી માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 455 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 421 રૂપિયા નોંધાયો છે. ભેસાણ માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 450 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 400 રૂપિયા નોંધાયો છે. લાલપુર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 380 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 310 રૂપિયા નોંધાયો છે.

ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 601 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 425 રૂપિયા નોંધાયો છે. પાલનપુર માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 566 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 420 રૂપિયા નોંધાયો છે. ખેડબ્રહ્મા માર્કેટયાર્ડમાં ઘઉંનો ઊંચો ભાવ 491 રૂપિયા અને ઘઉંનો નીચો ભાવ 440 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માર્કેટયાર્ડ ખુલતા જ ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, ઘઉંનો ભાવ 600 રૂપિયા નોંધાયો – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના ઘઉંના ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*