પેટ્રોલ ડીઝલની કિંમતને લઇને જાણો શું છે મહત્વના સમાચાર ?

148

પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યંત મોંઘા થતાં લોકોના જીવન પર ખૂબ જ ખરાબ અસર પડી છે અને લોકો હવે ઓછું ફરવાનું પસંદ કરી રહ્યા છે. મોટા શહેરોમાં ફરવા કરતાં પણ પોતાની જરૂરી કામો માટે પણ વિકલ નો સહારો લેવો પડતો હોય છે અને સામાન્ય નાગરિક પરિસ્થિતિઓને નજર અંદાજ કરી સરકારે મૌન સાધ્યું છે.

આપણા દેશમાં પેટ્રોલ મંગુ થવા પાછળનું કારણ સરકાર દ્વારા નાંખવામાં આવતો છે અને આપને જણાવી દઇએ કે તેમનો દેશ પેટ્રોલની બહારથી આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવે આપણો દેશ પેટ્રોલ ની ખરીદી કરે છે.

આ પેટ્રોલ પહેલા તો કેન્દ્ર સરકાર અને ત્યાર બાદ રાજ્ય સરકાર પોતપોતાની રીતે ટેક્સ નાખે છે અને ત્યારબાદ રાજ્યમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ ઉપરાંત ડીલર કમિશન લાગે છે ત્યારબાદ આ ઈંધણ ની કિંમત બે ગણી થઈ જતી હોય છે.

દેશના પાટનગર દિલ્હીમાં થોડા દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે જો કે કાલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા સાથે સ્થિર હતી.

પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને અત્યંત મહત્વના સમાચાર ગણીએ તો હાલમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પેટ્રોલના ભાવ સ્થિતિ જોવા મળી રહ્યા છે.

જે સામાન્ય નાગરિકો માટે સામાન્ય રીતે રાહતના સમાચાર ગણી શકાય. ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈમાં પેટ્રોલનો ભાવ 70.40 રૂપિયા પ્રતિ લિટર હોય.

તો હાલ જે વધીને 88.35 રૂપિયા પ્રતિ લિટર થયો છે અને ડીઝલનો ભાવ જુલાઈ માં 69.83 પ્રતિ લીટર હતો જ્યારે હાલ વધીને તે 87.77 રૂપિયા પ્રતિ લીટર થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!