ગુજરાત રાજ્યમાં શાળા કોલેજ ચાલુ કરવા ને લઈને રૂપાણી સરકારે શું કરી જાહેરાત?જાણો વિગતે

Published on: 3:52 pm, Fri, 4 December 20

ગુજરાતની વિજય રૂપાણી સરકારે રાજ્યમાં સ્કૂલો અને કોલેજો કયારે શરૂ કરાશે તે અંગે હવે પછી નિર્ણય લેવાશે એવી જાહેરાત કરી છે.કેન્દ્ર ની મોદી સરકારે 26 માર્ચથી લોકડાઉના બાદ અનલૉક ના ફેઝ બહાર પાડવામાં આવ્યા છે.આ માર્ગદર્શિકા મુજબ જાહેરાત કરાઈ છે કે,રાજ્યમાં શાળા,કોલેજો કયારે શરૂ કરવી તે અંગે હવે પછી નિર્ણય લેવામાં આવશે.આ પહેલા રૂપાણી સરકારે 23 નવેમ્બર થી.

શાળા કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી.માર્ગદર્શિકા માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રેસ્ટોરન્ટ હોટલ અને મોલ કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગઈ 4 જૂનથી જારી કરવામા આવેલી.માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખવાના રહેશે.

જીમઅને યોગ ક્લાસિસ કેન્દ્ર સરકારની એસઓપી પ્રમાણે ચાલુ રાખી શકાશે અને આ ઉપરાંત સ્વિમિંગ પૂલ પણ બંધ રહેશે.ગુજરાત રાજ્યમાં શાળા કોલેજ શરૂ થશે.

તો શાળા-કોલેજ અને વિદ્યાર્થીઓને સરકારની ગાઈડલાઈન્સ મુજબકોરોના ને લગતા તમામ નિયમોનું પાલન કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં શાળા કોલેજ ચાલુ કરવા ને લઈને રૂપાણી સરકારે શું કરી જાહેરાત?જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*