પશ્ચિમ બંગાળમાં ભાજપની કારમી હાર બાદ સતત બંને પક્ષો વચ્ચે તકરાર થઈ રહી છે. એવામાં ભાજપનું એકજૂથ બંગાળને વિભાજિત કરવા તથા બંગાળને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માંગે છે. પરંતુ આ મુદ્દે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે અમે કોઈપણ ભોગે રાજ્યના ભાગલા પાડો અને રાજ કરવાની નિતી ભાજપની થવા દઈએ.
આ ઉપરાંત મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ કોના હિતમાં બંગાળ ના ભાગલા પાડવા માંગે છે. મમતા બેનર્જી જો પશ્ચિમ બંગાળને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દે તો લોકો પાસેથી તેનો અધિકાર છીનવાઈ જાય છે.
અને હું કોઈપણ કારણસર બંગાળને વિભાજિત કરવા નહીં દઉં. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે બંગાળના એક ભાગને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના સવાલ ઉપર ભાજપના પ્રદેશોના એકમોએ કહ્યું કે બંગાળના ભાગલા કોઈપણ પ્રકારના પગલાં ભરવા દઈશું નહીં.
ભાજપના એક નેતાએ કહ્યું કે બંગાળના એક ભાગને કેન્દ્રશાસિત બનાવવા માટે એક વર્ચ્યુઅલ બેઠક થઈ છે. ચક્રવર્તીએ જણાવ્યું કે રાજ્યના બે અલગ ભાગ પાડશો તો ચિંતા ખૂબ જ પરેશાન થશે અને તે જનતાના હિતમાં નિર્ણય નથી.
પરંતુ અહીં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકાય છે. સંસદના મોનસુન સત્રમાં સવાલ ઉઠાવવામાં આવશે. આ વર્તુળ બેઠકમાં ભાજપના બે સાંસદો પણ હાજર રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment