સમગ્ર વિશ્વમાં અલગ અલગ પશુઓના દૂધ પીવાય છે.

દુનિયાનું સૌથી મોંઘુ દૂધ ગધેડીનું હોય છે. અમેરિકામાં તેની કિંમત 13000 રૂપિયા પ્રતિ લીટર છે.

ઓસ્ટ્રેલિયામાં બકરીના દૂધની કિંમત સો રૂપિયા પ્રતિ લીટર છે.

ઓસ્ટ્રેલિયામાં ઊંટડી માં દૂધ ની કિંમત 800 રૂપિયા પ્રતિ લીટર છે.

ભારતમાં મોટા ભાગે ગાય અને ભેસ નું દૂધ પીવાય છે.