હાલમાં ગુજરાતમાં મેઘરાજા પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે

હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલ ની દરેક આગાહી લગભગ સાચી જ પડે છે

અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં 22,23 અને 24 જૂનના આસપાસ ગુજરાતમાં વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે

તારીખ 23 24 અને 25 જૂને બંગાળની ખાડીમાં ભારે વરસાદની આશા જોવા મળી રહી છે.

મિત્રો આ વખતે વરસાદે કંઈક અલગ જ જોર માંડ્યું છે