સનાતન ધર્મને દુનિયાનો સૌથી જૂનો ધર્મ માનવામાં આવે છે.

તમને એવા હિન્દુ મંદિરો વિશે જણાવવાના છીએ જે મુસ્લિમ વસ્તી ધરાવતા દેશોમાં વર્ષોથી સ્થિત છે.

દુબઈની અંદર શ્રીનાથજીનું મંદિર આવેલું છે. આ મંદિરને 1817 માં બનાવવામાં આવ્યું હતું અને અહીં ભગવાન કૃષ્ણના બાળ રૂપને માનવામાં આવે છે.

પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. જે વર્ષો જૂનું છે અને આ ઉપરાંત પણ પાકિસ્તાનમાં અનેક હિન્દુ મંદિરો આવેલા છે.

મલેશિયામાં 60% થી પણ વધારે મુસ્લિમ હોવા છતાં અહીં સેકડો હિંદુ મંદિરો આવેલા છે

ભારતનો પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં અનેક પ્રાચીન હિન્દુ મંદિરો અને હિન્દુ સંસ્કૃતિઓ આવેલી છે.