ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા સતત વરસી રહ્યા છે.

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ થઇ સક્રિય થઈ રહી છે.

હવામાન નિષ્ણાત અને આગાહીકાર અંબાલાલ પટેલ સહિત ખાનગી હવામાન સંસ્થાઓએ પોતાનો પક્ષ રજુ કર્યો છે.

આ સિસ્ટમ ગુજરાત માટે વધુ આક્રમક અંદાજમાં આગામી દિવસોમાં વરસાદ લાવી શકે છે.

અંબાલાલ પટેલે પણ આ સિસ્ટમને લઈને ચોંકાનારી આગાહી કરી છે.