મોટાભાગના ગુજરાતીઓ સાપુતારા અને માઉન્ટ આબુ જવાનું પસંદ કરે છે.
શું તમને ગુજરાતના આ હિલ સ્ટેશન વિશે ખબર છે?
આજે જે હિલ સ્ટેશનની વાત થઈ રહી છે તેનું નામ છે "ડોન"
મિત્રો ડોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લામાં આવેલું છે.
ડાંગના આહવાથી માત્ર 38 કિલોમીટર દૂર છે.