Malshej ghat : આ ઘાટ દરિયાઈ સપાટીથી સાત હજાર ફૂટ થી વધુની સપાટી પર આવેલો છે.

Matheran : માથેરાન એ મહારાષ્ટ્રનું સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે.

અહીં તો ફરવા માટે પણ ઘણી બધી સુંદર અને જબરદસ્ત જગ્યાઓ છે.

Panchgani : આ જગ્યા લોકોમાં ખૂબ જ પ્રિય અને સુંદર જગ્યાઓ છે.

ચોમાસામાં તેની સુંદરતા જોઈને મન મોહી જશે.